DB REELS, ઓવૈસી ભરીસભામાં બોલ્યા, 'થેંક્યૂ કોંગ્રેસ'!:કહ્યું, 'હું વર્ષોથી જે કામ ન કરી શક્યો, એને કોંગ્રેસવાળાએ એક ઝાટકે કરી નાખ્યું'

2 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીએ પણ આ વખતે ઉમેદવાર ઉતાર્યા છે. હાલમાં ઓવૈસીની એક સભાની વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઓવૈસી પોતાના જ ઉમેદવારની મિમિક્રી કરતા જોવા મળે છે. એક કિસ્સો વર્ણવતા ઓવૈસીએ સાબિર કાબલીવાલાની નકલ કરી, તો સામે બેસેલા લોકો ખડખડાટ હસવા લાગ્યા. ચૂંટણીસભામાં અન્ય એક વાતનો ઉલ્લેખ કરતાં ઓવૈસીએ કહ્યું, 'થેક્યૂ કોંગ્રેસ'. ઓવૈસીના આવા અંદાજને જોઈને સભામાં રીતસર સીટીઓ વાગવા લાગી હતી. સામાન્ય રીતે આક્રમક અંદાજમાં રહેતાં ઓવૈસીનો મિજાજ મોજીલો કેમ થઈ જુઓ?, જુઓ આજની DB REELSમાં.

અન્ય સમાચારો પણ છે...