DB REELS, પબુભાનો મનમોહનસિંહ સ્ટાઇલમાં પ્રચાર:સોનિયા ગાંધી સાથે થયેલી વાતની કોમેડી કરી, લોકો પેટ પકડીને હસ્યા, સભામાં સીટીઓ વાગી

9 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ નેતાઓ મતદારોને રિઝવવા માટે નવા-નવા અખતરા કરી રહ્યા છે. હાલમાં ભાજપના નેતા પબુભા માણેક આવા જ એક નવતર પ્રયોગના કારણે ચર્ચામાં આવ્યા છે. મતદારો વચ્ચે પહોંચેલા પબુભા માણેક કોંગ્રેસ પર આરોપ લગાવતા-લગાવતા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની મિમિક્રી કરવા લાવ્યા. પબુભાએ મનમોહન સિંહની સ્ટાઈલમાં બોલવાનું શરૂ કર્યું, તો સભામાં તાળીઓ અને સીટીઓ સતત વાગતી રહી. આજની DB REELSમાં જુઓ પબુભા માણેકનો સૌથી ચર્ચાસ્પદ વીડિયો.

અન્ય સમાચારો પણ છે...