તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Election 2021
  • In Bengal, The Game Is Over Due To Lack Of Oxygen For Votes, But Now A Ram Temple Is Being Built In UP, Jayashree Ram Will Also Be Spoken Next Year.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

5 રાજ્યોના પરિણામોનું કાર્ટૂન ચરિત્ર:બંગાળમાં મતોનું ઓક્સિજન ન મળવાથી ખેલા તો ખત્મ, પણ હાલમાં યુપીમાં રામ મંદિર બની રહ્યું, આવતા વર્ષે જયશ્રી રામ પણ બોલાશે

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકો મૃત્યુ પામી રહ્યા છે, તેઓ મરતા જ રહેશે. શું ફરક પડે છે. ચૂંટણીઓ અટકવી જોઈએ નહીં

કોરોના સુનામીની વચ્ચે રવિવારે રાજકીય પરિણામો આવી ગયા હતા. ચૂંટણીવાળા રાજ્યોની સાથે જ દેશભરના લોકો હોસ્પિટલો, ઓક્સિજન, રેમડેસિવિર, વેક્સિન માટે લાઇનમાં ઉભેલા છે અને નેતાઓ ચૂંટણીનાં મેદાનમાં લોકોને પોતાની સામે ઉભા રાખ્યા હતા.

લોકો મૃત્યુ પામી રહ્યા છે, તેઓ મરતા જ રહેશે. શું ફરક પડે છે. ચૂંટણીઓ અટકવી જોઈએ નહીં. હવે યુપીમાં તૈયારીઓ શરૂ થશે. આવતા વર્ષે ત્યાં ચૂંટણી યોજાવાની છે. અને હવે અયોધ્યામાં ભગવાન રામનું મંદિર પણ બનાવવામાં આવી રહ્યું છે. જો યુપીને જીતી લીધું તો 2024માં દિલ્હી વધુ દૂર નહીં હોય. ચાલો આ બધી બાબતોથી દૂર મન્સૂરના કાર્ટૂનની રાજ-નીતિ સમજીએ...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો