ઐતિહાસિક તસવીર / જ્યારે ઠાકરે પર મતદાન કરવાનો લાગ્યો હતો પ્રતિબંધ, ધર્મના નામે મત માગ્યાં હતા...6 વર્ષ પછી પ્રતિબંધ ઉઠાવવામાં આવ્યો હતો

DivyaBhaskar.com

May 15, 2019, 02:25 AM IST
When Thackeray was about to vote, the ban was sought in the name of religion

ઈલેક્શન ડેસ્કઃ આ ફોટો 2007ની બીએમસી ચૂંટણીની છે. જ્યારે શિવસેના પ્રમુખ બાલ ઠાકરેએ 6 વર્ષનો પ્રતિબંધ હટ્યાં બાદ પહેલી વખત મતદાન કર્યું હતુ. ધર્મના નામે મતદાન કરવાના આરોપસર તેનો મતદાન કરવાનો અધિકાર છીનવી લેવાયો હતો. ઘટના 1987માં મુંબઈના વિલે પાર્લે બેઠક સાથે જોડાયેલી છે. આ કેસ હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટથી માંડીને રાષ્ટ્રપતિ સુધી પહોંચ્યો હતો.1999માં ઠાકરેનું નામ 6 વર્ષ માટે વોટર લિસ્ટમાંથી હટાવી દેવાયું હતું. જેના કારણે ઠાકરે 1999થી 2005 સુધી મતદાન ન હતા કરી શક્યાં. ઉલ્લેખનીય છે કે, તે સમયે ઠાકરેના મતદાન અધિકાર છીનવવા બદલ પીએમ મોદીએ કોંગ્રેસને જવાબદાર ગણાવ્યાં હતા.

X
When Thackeray was about to vote, the ban was sought in the name of religion
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી