ચૂંટણીની ઐતિહાસિક તસવીર / ભાજપની રથયાત્રાઓના સારથી મોદીઃ 370 હટાવો આતંકવાદ મિટાવોના નારા લગાડતાં

Modi's slogan of BJP's Rath Yatra: 370 withdraws against terrorism

DivyaBhaskar.com

May 08, 2019, 11:04 PM IST

ફોટો 1992ની એકતાયાત્રાનો છે. ભાજપ નેતા મુરલી મનોહર જોશી કન્યાકુમારથી કાશ્મીર સુધીની એકતા યાત્રા પર નીકળ્યા હતા. તે 26 જાન્યુઆરીએ શ્રીનગરના લાલચોક પહોંચ્યા હતા. ગુજરાત ભાજપના સંગઠનમંત્રી નરેન્દ્ર મોદી યાત્રાના સંયોજક હતા. મુરલી મનોહર જોશીએ લાલચોકમાં ત્રિરંગો ફરકાવ્યો હતો. આ દરમિયાન તેમણે નરેન્દ્ર મોદીના ખભા પર હાથ મૂકી પત્રકારોને કહ્યું હતું કે આમને મળો, આ નરેન્દ્ર મોદી છે, ગુજરાતથી આવે છે. ખૂબ જ ઊર્જાવાન અને મહેનતુ છે. આ યાત્રાની તમામ જવાબદારી તેમના જ ખભા પર હતી.

X
Modi's slogan of BJP's Rath Yatra: 370 withdraws against terrorism

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી