ઐતિહાસિક તસવીર / નહેરુથી મોદી... આ ત્રણ પીએમમાં એક સમાનતા છે

ડાબેથી પ્રથમ નહેરૂ, દ્વિતિય એચ ડી દેવગોડા અને અંતે મોદી
ડાબેથી પ્રથમ નહેરૂ, દ્વિતિય એચ ડી દેવગોડા અને અંતે મોદી

DivyaBhaskar.com

May 16, 2019, 02:51 AM IST

ઈલેક્શન ડેસ્કઃ 2015માં પહેલીવાર વર્લ્ડ યોગા ડે મનાવાયો. વડાપ્રધાન મોદી યોગ દિવસ પર નેતાઓ અને સેલેબ્સને ફિટનેસ ચેલેન્જ આપતા રહે છે. શું તમે જાણો છો? દેશના ત્રણ વડાપ્રધાનમાં એક ગજબની સમાનતા છે. વાત થઇ રહી છે...પંડિત નહેરુ, એચ.ડી. દેવગૌડા અને વર્તમાન વડાપ્રધાન મોદીની. પંડિત નહેરુ રોજ શીર્ષાસન કરતા હતા. આ રીતે પીએમ મોદી પોતાના દિવસની યોગથી શરૂઆત કરે છે. 86 વર્ષના એચ.ડી.દેવગૌડા આજે પણ યોગ કરે છે. તેમનો ફિટનેસનો અંદાજ તેનાથી લગાવી શકાય છે કે તેમણે ગત વર્ષે ફેબ્રુઆરીમાં 40 ડિગ્રી તાપમાનમાં 1300 પગથિયાં ચઢીને શ્રાવણબેલાગોલામાં ગોમતેશ્વરના દર્શન કર્યા હતાં.

X
ડાબેથી પ્રથમ નહેરૂ, દ્વિતિય એચ ડી દેવગોડા અને અંતે મોદીડાબેથી પ્રથમ નહેરૂ, દ્વિતિય એચ ડી દેવગોડા અને અંતે મોદી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી