ચર્ચાસ્પદ નારા / “આશાની સાઈકલ’ પર આવેલા અખિલેશ, “કામ બોલતા હૈ’ નારા સાથે હાર્યા

DivyaBhaskar.com

May 15, 2019, 01:22 AM IST
Akhilesh, who is on

ઈલેક્શન ડેસ્કઃ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષનું એક સૂત્ર હતુંં. જિસકા “જલવા કાયમ હૈ ઉસકા નામ મુલાયમ હૈ’ જો કે 2007માં તેને માત આપતાં માયાવતી સત્તા પર આવ્યાં. ત્યારબાદ સપાની કમાન અખિલેશે સંભાળી. જેને ‘ઉમ્મીદ કી સાઈકલ’ નો નારો આપ્યો. અખિલેશે 2011માં ‘ક્રાંતિ રથ’ યાત્રા કાઢી હતી. 2012માં વિધાનસભામાં 403માંથી 224 બેઠક મળી અને અખિલેશ મુખ્યમંત્રી બન્યાં. પાંચ વર્ષ બાદ 2017માં વિધાનસભાની ચૂંટણીમાં અખિલેશે ‘કામ બોલતા હૈ’નો નારો આપ્યો હતો. ત્યારબાદ કોંગ્રેસ સપાનું ગઠબંધન થયું તો કોંગ્રેસના પ્રચાર સલાહકાર પ્રશાંત કિશોરે “અપને લડકે બનામ બાહરી મોદી’ કેમ્પેન શરૂ કર્યું. ગઠબંધનને નવો નારો આપ્યો. જે હતો, “યૂપી કો યે સાથ પસંદ હૈ’
અસર: “સપાનું કામ બોલતા હૈ’ નારો ફ્લોપ રહ્યો. અખિલેશે સત્તા ગુમાવી. 2017ની ચૂંટણીમાં ભાજપને 403માંથી 312 બેઠક
મળી હતી.

X
Akhilesh, who is on
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી