• Home
  • Election 2019
  • News
  • 2004: Kalam had prepared a letter to Sonia Gandhi for PM post, Sonia extended the name of Manmohan

ઐતિહાસિક કિસ્સો / 2004ઃ PM પદ માટે કલામ સોનિયાના નામનો પત્ર તૈયાર કરી ચૂક્યા હતા, સોનિયાએ મનમોહનનું નામ આગળ વધાર્યું

2004: Kalam had prepared a letter to Sonia Gandhi for PM post, Sonia extended the name of Manmohan

DivyaBhaskar.com

May 13, 2019, 11:02 PM IST

ઈલેક્શન ડેસ્કઃ 2004ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઈન્ડિયા શાઈનિંગના સૂત્રને ધ્વસ્ત કરતાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની. નક્કી હતું કે સોનિયા ગાંધી વડાપ્રધાન બનશે પણ સંસદના સેન્ટ્રલ હોલમાં સોનિયા ગાંધીએ પોતાના અંતરઆત્માનો હવાલો આપી કહ્યું હતું કે તે વડાપ્રધાન બનવા માગતા નથી. પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે.અબ્દુલ કલામે પોતાના પુસ્તક ‘ટર્નિંગ પોઇન્ટ્સ’માં લખ્યું હતું કે રાષ્ટ્રપતિભવને સોનિયા ગાંધીને વડાપ્રધાન નિયુક્ત કરવાનો પત્ર તૈયાર કરી રાખ્યો હતો પણ 18 મે 2004ના રોજ સોનિયા ગાંધીએ કલામને કહ્યું કે તે મનમોહન સિંહને વડાપ્રધાન પદે બિરાજિત કરવા માગે છે. તેના પછી રાષ્ટ્રપતિભવન સચિવાલયે ફરીથી પત્ર તૈયાર કરવો પડ્યો.

X
2004: Kalam had prepared a letter to Sonia Gandhi for PM post, Sonia extended the name of Manmohan
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી