યોગા / સામાન્ય વર્ક આઉટ કરો અને ફિટ રહો, શરીરના દરેક અંગને ફાયદો થશે, ઈન્ટરનેશનલ યોગા ટ્રેનર ગીની શાહે શીખવ્યું આખા અઠવાડિયાનું વર્ક આઉટ

સૂર્યનમસ્કાર સાથે ઈનકોર્પોરેટ કરીને આસાન વર્ક આઉટ શીખવ્યું

Divyabhaskar.com

Dec 20, 2019, 12:01 PM IST
વીડિયો ડેસ્કઃ દિવ્યભાસ્કરડોટકોમ તમારા માટે લાવ્યું છે યોગા માટેનો સ્પેશિયલ પ્રોગ્રામ. આ પ્રોગ્રામમાં અમદાવાદમાં રહેતાં ગીની શાહ યોગા વિશે સમગ્ર માહિતી આપશે. તેમજ યોગાથી તમને કયા પ્રકારના લાભ થઈ શકે છે. યોગા કરતી વખતે કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ વગેરે બાબતો પર માહિતી આપતા રહેશે. તો જોડાયેલા રહેશો દિવ્યભાસ્કરડોટકોમ સાથે.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી