• Home
  • DB Videos
  • DBV
  • Planet effects on Uttrayan festival according to astrologer dharmik purohit

રાશિફળ / આ 3 રાશિના જાતકો માટે અશુભ ફળદાયી રહેશે મકરસંક્રાંતિ, આ મંત્રનો જાપ કરવાથી દરેકને થશે લાભ

Divyabhaskar.com

Jan 13, 2020, 06:24 PM IST
સૂર્ય ધનમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે તેને ‘મકરસંક્રાંતિ’ કહે છે. 14-1-2020એ રાત્રે 2 વાગ્યેને 8 મિનિટે સૂર્ય મકર રાશિમાં આવશે જેનો પ્રભાવ બારે રાશિઓના જાતકોમાં અલગ અલગ પડશે. આ મહિને પ્રજાને નાણાકીય પ્રશ્નો પરેશાન કરી શકે છે. સાથે જ ધાન્ય, લાલ અને સફેદ વસ્તુના ભાવમાં તેજી જોવા મળશે. ત્યારે આપણે શાસ્ત્રી ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે આ મકરસંક્રાતિ પછી 12 રાશિઓ પર કેવી અસર થશે?
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી