પેરેન્ટિંગ / બાળકને બોલતાં કેવી રીતે શીખવી શકાય? શું કરવાથી સ્પીચ એરિયા પાવરફૂલ થાય? જાણો શું કહે છે બાળરોગ નિષ્ણાત ડૉ. આશિષ ચોક્સી

બાળકની સામે રોજ 20 મિનિટ બુક-ન્યૂઝ પેપર બોલીને વાંચવાથી ભાષા પર પ્રભુત્વ વધશે
 

Divyabhaskar.com

Jan 05, 2020, 04:19 PM IST
વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કર ડોટકોમના પેરેન્ટિંગ કાર્યક્રમમાં આજે ડૉ. આશિષ ચોક્સીને ઘણાં માતા-પિતાનો સવાલ છે કે, તેમના બાબાળકને બોલતાં કેવી રીતે શીખવાડી શકાય? અને માતા-પિતાએ શું કરવાથી બાળકોનો સ્પીચ એરિયા પાવરફૂલ થાય? ડૉ. આશિષ ચોક્સી તેના વિશે વાત કરશે.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી