પેરેન્ટિંગ / ઘરે કોઈ આવે તો બાળકો કેમ રૂમમાં જતાં રહે છે? સગા સંબંધીઓને મળવું કેમ ગમતું નથી?

બાળકો સગા સંબંધીઓ સાથે હળીમળીને રહે એ માટે ડૉ. આશિષ ચોક્સીએ ચાર-પાંચ વાત સમજાવી

Divyabhaskar.com

Dec 19, 2019, 03:54 PM IST
વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કર ડોટકોમના પેરેન્ટિંગ કાર્યક્રમમાં આજે ડૉ. આશિષ ચોક્સીને ઘણાં માતા-પિતાનો સવાલ છે કે, તેમના બાળકોને સગા-સંબંધીઓ કેમ ગમતાં નથી અને બાળકને સંબંધી પ્રત્યે લાગણી થાય તે માટે માતા-પિતાએ શું કરવું જોઈએ? ડૉ. આશિષ ચોક્સી તેના વિશે વાત કરશે.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી