આસન / પાદહસ્તાસનથી શરીર ફિટ અને ખડતલ રહેશે, સ્કિનનો ગ્લો વધશે અને પેટના રોગ નહીં થાય, ઈન્ટરનેશનલ યોગા ટ્રેનર ગીની શાહેશીખવી આસાન રીત

આ આસન કરવાથી બેક પેઈન નહીં થાય અને ગમે વજન પણ નહીં વધે

Divyabhaskar.com

Jan 01, 2020, 08:14 PM IST
વીડિયો ડેસ્કઃ દિવ્યભાસ્કરડોટકોમ તમારા માટે લાવ્યું છે યોગા માટેનો સ્પેશિયલ પ્રોગ્રામ. આ પ્રોગ્રામમાં અમેરિકાના શિકાગોમાં રહેતાં ગીની શાહ યોગા વિશે સમગ્ર માહિતી આપશે. તેમજ યોગાથી તમને કયા પ્રકારના લાભ થઈ શકે છે. યોગા કરતી વખતે કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ વગેરે બાબતો પર માહિતી આપતા રહેશે. તો જોડાયેલા રહેશો દિવ્યભાસ્કરડોટકોમ સાથે.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી