પ્રાણાયમ / યોગા એક્સપર્ટ ગીની શાહ પાસે શીખો કપાલભાતિ પ્રાણાયમની સાચી રીત, પાચનશક્તિ સુધરશે અને એસિડિટીની તકલીફ દૂર થશે, શરીરમાં પોઝિટિવ એનર્જી પણ આવશે

પેટની ચરબીના થોથર ઊતારવા હોય તો આ સલાહ મુજબ કપાલભાતિ કરો

Divyabhaskar.com

Jun 13, 2019, 03:50 PM IST

વીડિયો ડેસ્કઃ દિવ્યભાસ્કરડોટકોમ તમારા માટે લાવ્યું છે યોગા માટેનો સ્પેશિયલ પ્રોગ્રામ. આ પ્રોગ્રામમાં અમદાવાદમાં રહેતાં ગીની શાહ યોગા વિશે સમગ્ર માહિતી આપશે. તેમજ યોગાથી તમને કયા પ્રકારના લાભ થઈ શકે છે. યોગા કરતી વખતે કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ વગેરે બાબતો પર માહિતી આપતા રહેશે. તો જોડાયેલા રહેશો દિવ્યભાસ્કરડોટકોમ સાથે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી