ઈમિગ્રેશન / 2007માં અમેરિકાના વિઝા રિજેક્ટ થયા હતા, હવે પેરેન્ટ્સ સાથે એપ્લાય કરું તો વિઝા મળે? મધર કે ફાધર એકલા એપ્લાય કરે તો વિઝા મળે? નેહા પટેલનો સવાલ

ઇમિગ્રેશન એક્સપર્ટ લૉયર રમેશ રાવલ પાસેથી જાણો કે અમેરિકાના વિઝા કેવી રીતે મળે છે 

Divyabhaskar.com

Jan 04, 2020, 12:50 PM IST
વીડિયો ડેસ્કઃ DivyaBhaskar.com નો ઈમિગ્રેશન પરના ખાસ કાર્યક્રમ IMMIGRATION ADVICE ના આજના એપિસોડમાં ઈમિગ્રેશન એક્સપર્ટ રમેશ રાવલ આપશે એડવાઈસ. નેહા પટેલનો સવાલ હતો કે, ‘2007માં વિઝા માટે મેં એપ્લાય કર્યું હતું, તે રિજેક્ટ થયો છે. કારણ કે, મારી સિસ્ટરે ટૂરિસ્ટ વિઝા પર અમેરિકા જઈને લગ્ન કરી લીધાં હતાં. મારા પેરેન્ટ્સ મારી સાથે આવવા એપ્લાય કરે તો, વિઝા મળે? પેરેન્ટ્સ સિવાય મારા મધર એપ્લાય કરે તો વિઝા મળે? અને મારા ફાધર બેન્ક મેનેજર છે તે એકલા એપ્લાય કરે તો વિઝા મળે?’ ત્યારે આ વીડિયોથી તમે પણ જાણો કે રમેશ રાવલ શું અડવાઈસ આપે છે.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી