ઈમિગ્રેશન / કેનેડામાં પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ લેવા માટે IELTSના દરેક મોડ્યુલ્સમાં 6 બેન્ડ્સ ફરજિયાત છે? અમદાવાદના શૈલેષ પટેલનો સવાલ

કેનેડામાં પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ લેવા માટે IELTSના દરેક મોડ્યુલ્સમાં 6 બેન્ડ્સ ફરજિયાત છે? અમદાવાદના શૈલેષ પટેલનો સવાલ

Divyabhaskar.com

Jan 01, 2020, 07:37 PM IST
વીડિયો ડેસ્કઃ Divyabhaskar.comના સ્પેશિયલ પ્રોગ્રામ ઈમિગ્રેશનમાં આપનું સ્વાગત છે. વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર વિઝા સંબંધિત દરેક સમસ્યાઓના જવાબ આપશે. આજના એપિસોડમાં અમદાવાદથી શૈલેષ પટેલે પૂછ્યું છે કે, ‘કેનેડા PNP(પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ) લેવા માટે IELTSમાં 6 બેન્ડ્સ દરેક મોડ્યુલ્સમાં ફરજિયાત છે કે, નહીં?’ જાણો વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરનો જવાબ.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી