યોગા / હનુમાનાસન કરો અને ડિપ્રેશનની દૂર રહો, બોડી પણ સંપૂણ ફિટ રહેશે, હિપ ફ્લેક્સિબલ રહેશે અને બેક પણ મજબૂત થશે

અમેરિકામાં રહેતાં ઈન્ટરનેશનલ યોગા ટ્રેનર ગીની શાહે શીખવી સરળ રીત
 

Divyabhaskar.com

Dec 28, 2019, 04:27 PM IST
વીડિયો ડેસ્કઃ દિવ્યભાસ્કરડોટકોમ તમારા માટે લાવ્યું છે યોગા માટેનો સ્પેશિયલ પ્રોગ્રામ. આ પ્રોગ્રામમાં અમેરિકાના શિકાગોમાં રહેતાં ગીની શાહ યોગા વિશે સમગ્ર માહિતી આપશે. તેમજ યોગાથી તમને કયા પ્રકારના લાભ થઈ શકે છે. યોગા કરતી વખતે કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ વગેરે બાબતો પર માહિતી આપતા રહેશે. તો જોડાયેલા રહેશો દિવ્યભાસ્કરડોટકોમ સાથે.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી