ફૂડ / અમદાવાદનું ફેમસ ‘ગ્રૅસ કૅફે’, ફૂડમાં 150થી વધુ વેરાઇટી, હૉટ કૉફી, પેરીપેરી પિઝા અને મૅક્સિકન હૉટપોટ માટે યંગસ્ટરની પહેલી પસંદ

માત્ર 6 કલાક જ ખુલ્લાં રહેતાં કૅફેમાં ફૂડ દરેક ફૂડ ઘઉંના લોટમાંથી જ તૈયાર થાય છે.

Divyabhaskar.com

Jan 08, 2020, 09:37 PM IST
વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કર ડોટ કોમ આપના માટે લાવ્યું છે, ‘DB FOOD’; શો. જેમાં અમે તમને ગુજરાતના અને અમદાવાદના ફેમસ, યૂનિક રેસ્ટોરાંના ફૂડ અને તેની રેસિપી બતાવીશું. અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલા ગ્રૅસ કૅફેની હૉટ કૉફી, પેરીપેરી પિઝા અને મૅક્સિકન હૉટપોટ કેવી રીતે બને છે? અને તેની શું ખાસિયત છે તે જાણવા જુઓ અમારો આ સ્પેશિયલ વીડિયો.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી