તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૂગલ પ્લે સ્ટોર્સ પરથી Tik Tok ઍપ ગાયબ, જાણો કોર્ટે શા માટે મૂક્યો પ્રતિબંધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીડિયો ડેસ્કઃ મંગળરવારે સરકારના નિર્ણય બાદ Tik Tok એપ ગૂગલ ઍપ સ્ટોર અને એપલ એપ સ્ટોર પર દેખાતી બંધ થઈ ગઈ છે. આ ઍપ યુવાનોના ભવિષ્ય અને બાળકોના મગજને ખરાબ અસર કરતી હોવાથી થોડા દિવસો અગાઉ મદ્રાસ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને Tik Tok પર પ્રતિબંધ મૂકવા કહ્યું હતું.  આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ‘આ મામલે 22 એપ્રિલે સુનાવણી કરશે.’ જો કે ઉલ્લેખનિય છે કે, હાલમાં જ દિલ્હીના ગટ્ટાગલીના બારાખંભા વિસ્તારમાં Tik Tok પર વીડિયો બનાવતી વખતે ગોળી વાગતા એકનું મોત થયું હતું. પોલીસે હત્યાના પગલે ત્રણ છોકરાઓની ધરપકડ કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...