તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

40 વર્ષ પહેલાંની મોરારિબાપુની કથાનો આ વીડિયો તમે જોયો? ભારત-પાક. યુદ્ધ અંગે કરી અદભુત વાત, PoKમાં એર સ્ટ્રાઈક બાદ વીડિયો ફરી વાઇરલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
PoKમાં ઘૂસીને ભારતીય એરફોર્સે કરેલી કાર્યવાહી બાદ મોરારિબાપુનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ફરી વાઈરલ થયો છે. આ વીડિયો લગભગ 40 વર્ષ પહેલાંનો હોવાનું માનવામાં આવે છે. આ કથામાં મોરારિબાપુ કચ્છના માધાપરની બહેનોએ કરેલી હિંમતનો પ્રસંગ વાગોળે છે. 1965ના ભારત-પાક. યુદ્ધમાં ભુજનો રનવે તૂટી ગયો હતો એ વખતે માધાપરની બહેનોએ કેવી રીતે સૈન્યને મદદ કરી હતી તે વાત કરે છે. આ ઘટના બાદ ખુદ જનરલ માણેકશા આ બહેનોને મળવા પહોંચ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો