તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અફઘાની પઠાણભાઈએ ફરી પાકિસ્તાનને ધોયું, મોદીને કહ્યા મોટા ભાઈ, લાલચોળ ટમેટાં અંગે કરી આ વાત, એર સ્ટ્રાઈક પછી બનાવ્યો વીડિયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીડિયો ડેસ્કઃ PoKમાં ભારતે કરેલી એર સ્ટ્રાઈક બાદ અફઘાની પઠાણભાઈનો વધુ એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં પઠાણભાઈ ફરી પાકિસ્તાનની ધોલાઈ કરી રહ્યા છે. વીડિયોની શરૂઆત જય હિંદ અને જય ભારતથી કરે છે. ત્યારબાદ તે હસવાનું શરૂ કરી દે છે. તે કહે છે કે, પહેલાં હસી લેવા દો પછી વાત કરું. તેમણે કહ્યું કે આજે તો ટોપિક કહેવાની જ જરૂર નથી, વગર કહ્યે જ દુનિયા આખી સમજી શકે. ત્યારબાદ તેમણે એવી બેટિંગ કરી કે પાકિસ્તાનીઓના ગાભા કાઢી નાખ્યા.

 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો