તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • શું એક જ મહિલા પાઇલટે બાલાકોટમાં 300 આતંકીઓનો ખાતમો બોલાવ્યો હતો? શું છે વાયરલ સત્ય?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શું એક જ મહિલા પાઇલટે બાલાકોટમાં 300 આતંકીઓનો ખાતમો બોલાવ્યો હતો? શું છે વાયરલ સત્ય?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃ સોશિયલ મીડિયામાં ભારતીય પાઇલટની તસવીરો શેર થઈ રહી છે.જે તસવીરોથી સવાલ ઊઠે છે કે શું આ તસવીરોમાં દેખાતા પાઇલટોએ કર્યો હતો પાક પર હુમલો? શું છે વાયરલ સત્ય? પાઇલટ અનીતા શર્માના નામથી એક તસવીર શેર થઈ રહી છે.આ તસવીર સાથેની પોસ્ટમાં દાવો કરાયો છે કે અનીતા શર્માએ બાલાકોટમાં 300 આતંકીઓને માર્યા છે.આ ઉપરાંત અન્ય તસવીરો પણ શેર કરી દાવો કરાયો છે કે આ પાઈલટોએ પાકની સીમામાં ઘૂસી આતંકીઓને માર્યા હતા.આ વીડિયોમાં આપણે જોઈશું કે શું છે આ વાઈરલ તસવીરનું સત્ય.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો