તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રેક્ટર ચાલતું જાય ને ઘઉં વાઢતું જાય, દાણા આપોઆપ છૂટા પડે ને ડાંખરી અલગ પેટીમાં ઠલવાય, હાર્વેસ્ટરને ભૂલાવી દે તેવું મશીન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીડિયો ડેસ્કઃ સોશિયલ મીડિયામાં પંજાબના કોઈ ગામનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક ખેડૂતે ટ્રેક્ટર સાથે મશીન જોડીને મિની હાર્વેસ્ટર બનાવ્યું હતું. ઘઉંના ખેતરમાં ટ્રેક્ટર ચાલતું જાય છે અને ઘઉં વઢાતા જાય છે. તેમજ એક પેટીમાં ઘઉં ઠલવાય છે અને પાછળના ભાગે આવેલી પેટીમાં ઘઉંની ડાંખરી ઠલવાય છે. નાના એવા મશીનથી ઝડપથી ઘઉં વઢાઈ જાય છે અને સમય પણ ઓછો લાગે છે.

અન્ય સમાચારો પણ છે...