• Gujarati News
  • National
  • ખેડૂતો કઈ રીતે પાક વીમાનું 100% વળતર લઈ શકે? જાણવા જુઓ વીડિયો

ખેડૂતો કઈ રીતે પાક વીમાનું 100% વળતર લઈ શકે? જાણવા જુઓ વીડિયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: સરકાર અને વીમા કંપની સાથે મળી ખેડૂતો ફરજીયાત પાક વીમો આપે છે.ખેડૂતો પાસે પ્રિમિયમ વસૂલતી વખતે ઉત્સાહ દેખાડતી વીમા કંપની વીમાનું વળતર ચૂકવવાની વાત આવે ત્યારે ઠાગાઠૈયા કરતી હોય છે,તો મોટાભાગના કિસ્સામાં જે વળતર ચૂકવાય તે ઓછું હોય છે.આ સંજોગોમાં ખેડૂતોને પાક વીમાનું 100% વળતર કઈ રીતે મેળવી શકશે તે જાણવા જુઓ આ વીડિયો.