વેરાવળના ખેતસીભાઈએ શીખવ્યું વજન ઉતારવાનું સરળ આસન, અઠવાડિયામાં જ ચહેરો ચમકશે, આંખે નંબર પણ નહીં આવે, થાક દૂર થશે અને રિલેક્સ પણ રાખશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીડિયો ડેસ્ક: વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ વજન ઉતારવા માટેનું એક સરળ આસન શીખવ્યું છે. ખેતસીભાઈનું કહેવું છે કે, દવાઓ ખાવાથી ક્યારેય વજન ઘટશે નહીં. પણ ખાવામાં કેટલીક પરેજી રાખવાથી અને સાથેસાથે આ આસન કરવાથી ચોક્કસ વજનમાં નોંધપાત્ર ઘટાડો થશે. ખેતસીભાઈ કહે છે કે, અઠવાડિયું આ આસન કરી જુઓ ચોક્કસ ચમત્કાર થશે.

અન્ય સમાચારો પણ છે...