તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત: પાકિસ્તાન પર હુમલાના સમાચાર મળતાં જ વેપારીએ ચાર કલાકમાં બનાવી એર સ્ટ્રાઈકની સાડી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરતઃ ગત રોજ વહેલી સવારે ભારતીય વાયુસેનાએ પુલવામામાં થયેલા આતંકી હુમલાનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી 300થી વધુ આતંકીઓનો ખાત્મો કરી નાખ્યો હતો. આ ઘટનાના સમાચાર જોઈ સુરતના એક વેપારીએ પ્રેણાદાયક પગલું ઉઠાવ્યું હતું. અને એર સ્ટ્રાકઈને લઈને વાયુસેનાના જવાન અને પીએમ મોદીની પ્રિન્ટવાળી સાડી ચાર કલાકમાં બનાવી દીધી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો