તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમેઠીમાં રાહુલ પર લેસર લાઈટ કોણે કરી હતી તે બહાર આવ્યું

અમેઠીમાં રાહુલ પર લેસર લાઈટ કોણે કરી હતી તે બહાર આવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેઠીમાં ઉમેદવારી પત્ર ભર્યું તે દરમ્યાન સુરક્ષામાં ચૂક થઈ હોવાનો મામલો સામે આવ્યોહતો.રાહુલ ગાંધી જ્યારે પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા તે દરમ્યાન તેમના માથા પર સાત વખત લીલા રંગની લેસર લાઈટ પડે છે.આ ઘટના બાદ કોંગ્રેસે ગૃહ મંત્રાલયને ચીટ્ઠી લખી રાહુલની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હોવાના સમાચાર આવ્યા હતા.જોકે બાદમાં કોંગ્રેસે આ વાતનો છેદ ઉડાડતા કહ્યું હતું કે કોઈ પત્ર લખ્યો નથી.જોકે સવાલ તો ઉભો જ હતો કે તો પછી રાહુલ પર લેસર લાઈટ કોણે ફેંકી? આ સવાલનો જવાબ જાણવા જૂઓ આ વીડિયો.