• Gujarati News
  • National
  • સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, હવે પ્રાઈવેટ કંપનીઓમાં પુરા પગાર પર મળશે પેન્શન

સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, હવે પ્રાઈવેટ કંપનીઓમાં પુરા પગાર પર મળશે પેન્શન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃ ખાનગી કંપનીમાં નોકરી કરતા કર્મચારીઓ માટે સુપ્રીમ કોર્ટ તરફથી સારા સમાચાર આવ્યા છે.સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે હવે પ્રાઈવેટ કંપનીઓમાં પુરા પગાર પર પેન્શન મળશે.સુપ્રીમની સ્પષ્ટતા પછી હવે પુરા પગાર પર પેન્શન મળશે,એટલે કે 12 મહિનાના સરેરાશ પગાર પ્રમાણે પેન્શન મળશે.તમારું પેન્શન કેવી રીતે નક્કી થશે અને કેટલું વધુ પેન્શન મળશે તે જાણવા જુઓ આ વીડિયો.