તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભારતમાં બનેલી ડૉક્યુમેન્ટરી ફિલ્મ 'પિરિયડ.એન્ડ ઓફ સેન્ટેન્સ' ને મળ્યો ઑસ્કર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતમાં બનેલી ડૉક્યુમેન્ટરી ફિલ્મ 'પિરિયડ.એન્ડ ઓફ સેન્ટેન્સ' ને મળ્યો ઑસ્કર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ : ફિલ્મી દુનિયાના પ્રતિષ્ઠિત ઑસ્કર ઍવોર્ડમાં ભારતમાં બનેલી એક ડૉક્યુમેન્ટરી ફિલ્મને 'બેસ્ટ ડૉક્યુમેન્ટરી શૉર્ટ સબજેક્ટ' કેટેગરીમાં ઑસ્કર મળ્યો છે.આ ડૉક્યુમેન્ટરીનું નામ 'પિરિયડ.એન્ડ ઓફ સેન્ટેન્સ' છે. 25 મિનિટની ડૉક્યુમેન્ટરીમાં સેનિટરી નેપ્કિન બનવાતી મહિલાઓની વાત રજૂ કરવામાં આવી છે.દિલ્હી પાસેના હાપુડ જિલ્લાના એક ગામમાં ડૉક્યુમેન્ટરીનું શૂટીંગ થયું હતું.ફિલ્મની સહ-નિર્માતા ભારતીય ગુનીત મોંગાએ ટ્વિટ કરીને આ જીતને છોકરીઓ માટેની જીત ગણાવી હતી.
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો