તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સિંગર પ્રહર વોરા સાથે ખાસ મુલાકાત My Success Story With Prahar Vora

સિંગર પ્રહર વોરા સાથે ખાસ મુલાકાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃ DivyaBhaskar.comની વિશેષ રજૂઆત My Success Storyમાં આજે મળીશું સિંગર પ્રહર વોરાને.પ્રહર વોરા સાથેની વાતચીતમાં જાણીશું કે સંગીત સાથેનો નાતો કેવી રીતે જોડાયો.આ ઉપરાંત જાણીશું કે પ્રહર વોરા તેમની સફરમાં કેવી રીતે આગળ વધ્યા.પ્રહર વોરાને સુગમ સંગીતમાં સફળ ગાયક માનવામાં આવે છે છતા તેઓને કઈ વાતનુ ંદુઃખ છે.