તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મોદી પર બનેલી ફિલ્મ PM Narendra Modi માં બાળપણનો રોલ કરનાર કરણ પટેલ સાથે વાતચીત

મોદી પર બનેલી ફિલ્મ PM Narendra Modi માં બાળપણનો રોલ કરનાર કરણ પટેલ સાથે વાતચીત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી બાયોપિક "PM Narendra Modi'ને ચૂંટણી પહેલા રિલિઝ થવા પર ચૂંટણી પંચે રોક લગાવી દીધી છે.આ ફિલ્મ બનવાની શરૂ થઈ ત્યારથી ચર્ચામાં છે ત્યારે આપણે મળીશું એક ગુજરાતી ચાઈલ્ડ એક્ટર કરણ પટેલને.કરણ પટેલે આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીના  બાળપણનો રોલ નિભાવ્યો છે.કરણ પટેલ સાથેની ખાસ વાતચીતમાં જાણીશું કે તેને કુલ કેટલી ફિલ્મો કરી છે અને આ ફિલ્મ પર કેવી રીતે મળી ?