તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Gujarati Army Jawans Dances On Kinjal Dave Song, Video Viral,'અમે ગુજરાતી લહેરી લાલા' ગીત પર ઝૂમી ઉઠ્યા ગુજ્જુ જવાનો, વીડિયો વાઇરલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'અમે ગુજરાતી લહેરી લાલા' ગીત પર ઝૂમી ઉઠ્યા ગુજ્જુ જવાનો, વીડિયો વાઇરલ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વીડિયો ડેસ્કઃ ગરબાનું નામ પડતાં જ કોઈ પણ ગુજરાતી ઝૂમી ઉઠે એ જ સાચો ગુજરાતી. ગરબાની ધૂન પણ નાના બાળકોથી માંડી વૃદ્ધો રાસની રમઝટ બોલાવવા તૈયાર થઈ જાય છે. ત્યારે સોશિયલ મીડિયામાં ગુજરાતના આર્મી જવાનોનો ગરબા ગાતાં વીડિયો વાઇરલ થયો છે. કિંજલ દવેના પ્રખ્યાત સોન્ગ અમે ગુજરાતી લહેરી લાલા પર ગુજ્જુ જવાનોએ ગજબના ગરબા મુવ્સ દેખાડ્યા હતા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો