તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે ગરબામાં DJનો નહીં પણ ઢોલીઓનો જમાનો, જ્વાળાઓ છોડતો ફાયર ઢોલ આકર્ષણ, મહેમાનો પણ જોતાં રહ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીડિયો ડેસ્કઃ હાલ ગરબાની સિઝન ચાલી રહી છે. તેવામાં સંગીત સંધ્યાના પ્રોગ્રામમાં ગાયક કલાકારોની સાથે હવે ઢોલીઓ પણ પ્રખ્યાત થવા લાગ્યા છે. લોકોને પોતાની અવનવી ટેકનિકથી ઢોલીઓ આકર્ષિત કરતાં હોય છે. તેવામાં એક ઢોલીએ ફાયર ઢોલનો ઉપયોગ કરી લોકોને ઘેલાં કર્યા હતા. ડીજે લાઈટ સાથે આગની જ્વાળાઓ ફેંકતો ઢોલ લોકોનાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
અન્ય સમાચારો પણ છે...