તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિષ્ઠુર પિતાએ માસૂમને જનાવરની જેમ માર્યો, ગાલ પર બેફામ લાફાવાળી, પેટમાં મુક્કા માર્યા, એક પગે બાંધી ઊંધો લટકાવી પ્રાઈવેટ પાર્ટમાં ઝાપટો ઠોકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીડિયો ડેસ્ક: સોશિયલ મીડિયા પર નિષ્ઠુર પિતાનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં એક પિતા તેના 4 વર્ષના બાળકને ઘરની બારીએ એક પગે બાંધી ઊંધે માથે લટકાવી દે છે. પછી ગુસ્સે થયેલો આ પિતા બાળકને જનાવરની જેમ મારવાનું શરૂ કરે છે. પહેલાં તો તે ગાલ પર લાફાવાળી કરે છે, બાદમાં પેટમાં મૂક્કા મારે છે, અને છેલ્લે માસૂમના પ્રાઈવેટ પાર્ટ પર બેફામ ઝાપટો ઠોકે છે. બહાર ગયેલી પત્ની ઘરે પાછી ફરે તે માટે માટે આ રીતે માસૂમ પર અત્યાચાર કરી વીડિયો બનાવે છે. 18 ડિસેમ્બરે ફિલિપાઈન્સના લગુનામાં આ ઘટના બની હતી.