તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગરબાની જેમ વડોદરાનો પ્રખ્યાત અકબરી માંજો, લાગે છે પતંગ રસિયાઓની લાંબી લાઈનો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાઃ વડોદરાના ગરબાની જેમ વડોદરાનો માંજો પણ ખાસ્સો લોકપ્રિય છે. વડોદરામાં આવેલ અકબરીનો માંજો દેશ-દુનિયામાં પ્રખ્યાત છે. અકબરીના ત્યાં માંજો ઘસાવા માટે પતંગ રસિયાઓની લાંબી લાઈનો લાગે છે. અકબરીના ત્યાં એટલી ભીડ જામે છે કે માંજો પાવા માટે અલગ અલગ ચરખાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ઉત્તરાયણ માટે 50 વર્ષ જુના અકબરી માંજાને આજે પણ લોકો એટલો જ પસંદ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...