તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PoKમાં એર સ્ટ્રાઈક બાદ વાઘા બોર્ડર પર જશ્ન, હટકે અંદાજમાં થઈ ઉજવણી, પ્રવાસીઓએ આ રીતે વધાર્યો જવાનોનો જુસ્સો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીડિયો ડેસ્કઃ PoKમાં એર સ્ટ્રાઈક બાદ વાઘા બોર્ડર પર વાઘા બોર્ડર પર અનોખા અંદાજમાં ઉજવણી થઈ. એરફોર્સે આતંકવાદીઓનો ખાત્મો બોલાવતાં અહીંઆવનારા પ્રવાસીઓએ કંઈક હટકે રીતે ઉજવણી કરી. પ્રવાસીઓ દેશભક્તિના ગીત પર એવા ઝૂમ્યા કે દુનિયા જોતી રહી જાય. એર સ્ટ્રાઈક બાદ અહીં ભારતીયોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો. ઉપસ્થિત લોકોએ એવી રીતે જવાનોનો જુસ્સો વધાર્યો કે દરેક ભારતીયની છાતી ગજ ગજ ફૂલી જાય.