તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ માતાજીના માંડવે કોરડા વિંઝ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃ ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં તે રાજકોટ નજીક કુવાડવા નજીક માતાજીના માંડવામાં ભૂવા સામે કોરડો વિંઝ્તા જોવા મળે છે.રૈયાણી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર મોહન કુંડારિયા સાથે પ્રચારમાં ગયા હતા.ભરાડિયા પરિવારમાં માતાજીનો માંડવો હતો ત્યાં અરવિંદ રૈયાણીની સાથે મનસુખ જાદવ અને બાબુ નસિતે પણ કોરડા વિંઝ્યા હતા.