તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લગ્નમાં વિદેશી ઓપેરા ડાન્સર સાથે વરરાજાના મિત્રોએ કરી જમાવટ,  કૂદી-કૂદીને અને ફુદરડી ફરીને કર્યો કોમેડી ડાન્સ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેરેજ પાર્ટીમાં ઓપેરા ડાન્સર સાથે અજીબોગરીબ ડાન્સ કરતા  યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. યુવકો કુદી-કુદીને અને ફુદરડી ફરીને ડાન્સર સાથે તાલ મિલાવતા હતા. વરરાજાના મિત્ર એક પછી એક ડાન્સરને ખુશ કરવા જાણે સ્પર્ધામાં ઉતર્યા હતા. ફાસ્ટ મ્યુઝિક અને લોકોની તાળીઓ સાથે ફની છતાં અદભૂત ડાન્સ જોવા મળ્યો હતો. વીડિયો આર્જેન્ટિનાનો હોવાનું મનાઈ રહ્યું છે.