તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુલવામા હુમલામાં શહીદ જવાનોને અનોખી શ્રદ્ધાંજલિ, પીઠ પર ત્રિરંગા સાથે શહીદોનાં નામ નું ટેટુ ત્રોફાવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીકાનેર, રાજસ્થાનથી એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં ગોપાલ સારણ નામના યુવાનની દેશભક્તિ જોવા મળે છે. લોકો આજે જ્યારે પોતાના ફેવરિટ એક્ટર, એક્ટ્રેસિસ કે રોલમોડલના નામોનું ટેટુ કરાવે છે ત્યારે આ યુવાને પીઠ પર સૈન્યનાં 71 શહીદોનાં નામ ત્રોફાવ્યાં છે! જેમાં પુલવામા હુમલાનાં 44 જવાનોનાં નામ પણ સામેલ છે.પુલવામા હુમલા બાદ શહીદ જવાનોને આ રીતે તેણે અનોખી શ્રદ્ધાંજલિ પાઠવી છે. ગોપાલે શહીદોના નામ સાથે ત્રિરંગો ઝંડો પણ દોરાવ્યો છે.