તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • એક મહિનામાં જ ઉતારો 20થી 30 કિલો વજન, એક્સરસાઇઝ કે ઓછુ જમવાની પણ જરૂર નહીં, આ મૌલવીએ બતાવી સિમ્પલ ટ્ર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક મહિનામાં જ ઉતારો 20થી 30 કિલો વજન, એક્સરસાઇઝ કે ઓછુ જમવાની પણ જરૂર નહીં, આ મૌલવીએ બતાવી સિમ્પલ ટ્રિક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજકાલ સ્નાયુના દુખાવા, શ્વાસની બીમારી અને વજન વધારો જેવી બીમારીઓ ઘરે ઘરે છે. વજનને ઘટાડવા લોકો કંઈ કેટલાય નુસખાઓ અજમાવે છે પરંતુ સફળતા જૂજને મળે છે. પરંતુ એક મૌલવીએ કોઈ દવા કે એક્સરસાઈઝ વગર માત્ર પાણી પીને વજન ઘટાડવાની ટ્રિક બતાવી છે જો તેની આ સલાહ માનશો તો મહિનામાં 20થી 30 કિલો વજન ઉતારી શકશો.

 

બેસ્ટ ફ્રેન્ડના લગ્નમાં 'લેમ્બોર્ગિની' અને 'ઝિંગાટ' સોંગ પર આલિયાએ આપ્યું જબરદસ્ત પર્ફોર્મન્સ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો