તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મહિલાએ ઈલેક્ટ્રિક સ્કૂટર પાછળ કૂતરાને બાંધી કિલોમીટર સુધી ઢસડ્યો, CCTVમાં કેદ થઈ કરતૂત,Video Appears To Show Dog Bein

મહિલાએ ઈલેક્ટ્રિક સ્કૂટર પાછળ કૂતરાને બાંધી કિલોમીટર સુધી ઢસડ્યો, CCTVમાં કેદ થઈ કરતૂત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચીનમાં એક મહિલાની શરમજનક હરકત રોડ પરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેમાં મહિલાએ ઈલેક્ટ્રીક સ્કૂટર પાછળ તેના પાલતુ ડોગીને બાંધીને ઢસડ્યો હતો. જ્યારે રસ્તા પર લોકોએ તેની આ હરકત જોઈ તો તેને રોકી હતી અને આવુ કરવાનું કારણ માગ્યુ હતુ ત્યારે મહિલાએ કોઈને સરખો જવાબ આપ્યો ન હતો. લોકોએ પોલીસને આની જાણ કરતા હાલ પોલીસ મહિલાની તપાસ કરી રહી છે.

 

આને કહેવાય જંગલનો રાજા, ચાર સાવજોએ રસ્તો બ્લોક કરી દીધો, ભલભલા VIP લોકોને થોભી જવું પડ્યું