તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Twins spotted fighting inside mother womb during ultrasound,માતાના પેટમાં જ જુડવા બાળકીઓએ કરી લડાઈ, પિતાએ શેર કરેલો વીડિયો વાઇરલ

માતાના પેટમાં જ જુડવા બાળકીઓએ કરી લડાઈ, પિતાએ શેર કરેલો અલ્ટ્રાસાઉન્ડનો વીડિયો વાઇરલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોશિયલ મીડિયા પર ચીનનો એક વીડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. જેને લોકો ઘણો પસંદ કરી રહ્યા છે. વીડિયો અલ્ટ્રાસાઉન્ડનો છે. જેમાં માતાના પેટમાં બે ટ્વિન્સ એકબીજા સાથે લડાઈ કરી રહ્યા છે. એકબીજાને મુક્કા મારે છે. જોકે વીડિયો એક વર્ષ જૂનો છે. જેને ટાઓ નામના વ્યક્તિએ વીડિયો એપ Douyinમાં શેર કર્યો હતો. યિનચુઆનમાં એક ક્લિનિકમાં એક મહિલા ચાર મહિનાની પ્રેગ્નેન્સી સાથે ચેકઅપ કરાવા ગઈ હતી. ત્યારે અલ્ટ્રાસાઉન્ડમાં આ નજારો સામે આવ્યો હતો. હાલ બંને બાળકીઓના જન્મ થઈ ચૂક્યા છે. જેમાં એકનું નામ ચેરી અને બીજીનું નામ સ્ટ્રોબેરી છે.
 

 

લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે ફિલ્મોનો બિઝનેસ ઘટ્યો, મેગાબજેટ ફિલ્મ 'કલંક'ને કેટલી થશે ઈલેક્શનની અસર?