તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Tv and punjabi actress sargun mehta dance video,ટીવીની પોપ્યુલર એક્ટ્રેસે 'તુ ચીજ બડી હૈ મસ્ત' પર લગાવ્યા ઠુમકા, પતિ જોતો રહી ગય

ટીવીની પોપ્યુલર એક્ટ્રેસે 'તુ ચીજ બડી હૈ મસ્ત' પર લગાવ્યા ઠુમકા, પતિ જોતો રહી ગયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

Tvની મોસ્ટ પોપ્યુલર અને પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં સક્રિય એવી એક્ટ્રેસ સરગુન મેહતા તેના ડાન્સિંગ અંદાજને લઇને હંમેશાં ચર્ચામાં રહે છે. હાલમાં તેણે એક વેડિંગ ફંક્શનમાં મોહરાના સોંગ પર ડાન્સ કર્યો હતો. અક્ષય કુમાર અને રવિના ટંડન પર ફિલ્માવાયેલુ તુ ચીજ બડી હૈ મસ્ત મસ્ત સોંગ પર સરગુને ડાન્સ કરતા જ પતિ રવિ દુબે સહિત મહેમાનોએ તાળીઓને વરસાદ કર્યો હતો.

 

રિસેપ્શનમાં મહેમાનોની વચ્ચે વરરાજાએ તેની દુલ્હન માટે ગાયું રોમેન્ટિક સોંગ, બોલિવૂડ સ્ટાઇલમાં હાથ પકડીને લઈ આવ્યો સ્ટેજ સુધી