તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેશાબ કરવા ટ્રેન નીચે ગયો પતિ અને અચાનક ટ્રેન ઉપડી!, પત્નીએ ગભરાઈને ચીસ પાડી કે, ‘ત્યાં જ સૂઈ રહો’ અને માથા પરથી પસાર થઈ ગઈ 55 ડબ્બાની ટ્રેન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફરીદાબાદની એક અજબ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેમાં એક યુવાન ટ્રેન નીચે સૂતેલો નજરે પડે છે અને તેની ઉપરથી જ 55 ડબ્બાની ટ્રેન પસાર થઈ ગઈ હતી! યુવાન ઉભેલી ટ્રેન નીચે પેશાબ કરવા માટે ગયો હતો..પરંતુ અચાનક ટ્રેન ઉપડી અને યુવક ત્યાં જ ફસાઈ ગયો. યુવાનની પત્નીએ બુમ પાડીને કહ્યું કે, ત્યાં જ સૂઈ રહો..અને તેમ કરતાં તેની પરથી માલગાડી પસાર થઈ ગઈ હતી પરંતુ કુદરતી રીતે તે યુવકને જરા પણ ઈજા પહોંચી ન હતી.