તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Tractor Climbed To Power Pillar In Fatehabad Video Viral,થાંભલા પર ચડી ગયુ ટ્રેક્ટર, નજારો જોવા લોકોની જામી ભીડ, માંડ માંડ ઉતાર્યું ન

થાંભલા પર ચડી ગયુ ટ્રેક્ટર, નજારો જોવા લોકોની જામી ભીડ, માંડ માંડ ઉતાર્યું નીચે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હરિયાણાના ફતેહાબાદમાં એક મકાન પાસે આવેલા વીજળીના થાંભલા પર એક બાળકે ટ્રેક્ટર ચડાવી દેતા લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો. જોકે ઘટનાને પગલે કોઈ નુક્સાન થયુ નહોતુ પરંતુ નજારો જોઇને લોકો દંગ રહી ગયા હતા. બાદમાં વીજળી વિભાગને સૂચના મળતા તે થાંભલાની વીજળી બંધ કરી દેવાઈ હતી અને મહામુશ્કેલીએ થાંભલા પર ચડેલા ટ્રેક્ટરને નીચે ઉતારાયુ હતુ.

 

ગટરમાં આળોટતાં કોબરાને હાથમાં પકડીને યુવતીએ બહાર કાઢ્યો, બાદમાં પાણીથી નવડાવ્યો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો તેની બહાદૂરીનો વીડિયો