તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Live ચોરી : ચોરે માતાજીને પણ ન છોડ્યા, મંદિરમાં મૂર્તિ પરથી લાખોનાં ઘરેણાં - દાનપેટી તોડીને કેશ લઈ થયો ફરાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાષ્ટ્રનાં સાંગલીથી એક ચોંકાવનારા સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. જેમાં મંદિરમાંથી ચોર લાખોનું સોનું ચોરી જતો નજરે પડે છે. શુક્રવારે રાત્રે ચામુંડેશ્વરી માતાનાં મંદિરમાં બનેલી ઘટનામાં ચોર મૂર્તિ પરથી ઘરેણાં ઉતારતો cctvમાં કેદ થયો છે. આટલું જ નહીં ચોરે દાનપેટીનું તાળું તોડીને પૈસા પણ ચોર્યા હતા. સ્થાનિક લોકોએ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી છે