તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સામાન્ય બાબતમાં દબંગે જાહેરમાં માતા-પુત્રીને ડંડા વડે બેરહેમીપૂર્વક ફટકાર્યા, ગુપ્તભાગે પણ માર્યા ફટકા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુપીનાં મુરાદાબાદથી એક વિડીયો સામે આવ્યો છે. જેમાં એક શખ્સ કેટલાક દબંગો સાથે મળીને એક મહિલા અને તેની પુત્રીને ડંડા વડે ફટકારી રહ્યો છે. ઘટનાનો વીડિયો ત્યાં હાજરો લોકોએ ઊતારીને વાઈરલ કરી દીધો હતો.શનિવારે અગવાનપુર જીલ્લામાં બનેલી વિવાદાસ્પદ ઘટનામાં મહિલા ખાલી પ્લો઼ટમાં પશુઓ માટે ઘાસ સુકવી રહી હતી ત્યારં અચાનક ઉશ્કેરાયેલા જમીન માલિકે તેની સાથે મારામારી કરી હતી.