• Home
  • Dvb
  • Dbv
  • આ કારણોથી હજુ એક મહિના સુધી ઘરે નહીં જઈ શકે વીર અભિનંદન,The Real Hero Wing Commander Abhinandan returned to India from Pakistan

રિયલ હીરો / આ કારણોથી હજુ એક મહિના સુધી ઘરે નહીં જઈ શકે વીર અભિનંદન

આ કારણોથી હજુ એક મહિના સુધી ઘરે નહીં જઈ શકે વીર અભિનંદન,The Real Hero Wing Commander Abhinandan returned to India from Pakistan

divyabhaskar.com

Mar 02, 2019, 02:53 PM IST

પાકિસ્તાને અંતે ભારતીય વાયુસેનાના પાયલટ અભિનંદનને છોડી દીધા છે. શુક્રવારે રાતે નવ વાગ્યા પછી પાકિસ્તાની રેન્જર્સ અને વિદેશ વિભાગના અધિકારી અટારી-વાઘા બોર્ડર સુધી વિંગ કમાન્ડર અભિનંદનને મુકવા માટે પણ આવ્યા હતા. અભિનંદનના ભારત આવવાથી સમગ્ર દેશ ખુશ છે પરંતુ હજુ એક મહિના સુધી કડક પૂછપરછમાંથી અભિનંદનને પસાર થવુ પડશે. ત્યાં સુધી તેઓ ઘરે નહીં જઈ શકે.

એર સ્ટ્રાઇકના સમાચાર આપવા આર્મી ડ્રેસ પહેરી સ્ટૂડિયોમાં આવ્યો એન્કર, હાથમાં લીધી ટૉય ગન, સોશિયલ મીડિયામાં થયો ટ્રોલ

X
આ કારણોથી હજુ એક મહિના સુધી ઘરે નહીં જઈ શકે વીર અભિનંદન,The Real Hero Wing Commander Abhinandan returned to India from Pakistan

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી