તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ફૂવા કુણાલ ખેમૂના વારંવાર બોલાવવા છતાં બેડ મિન્ટન રમવામાં મશગૂલ રહ્યો તૈમૂર અલી ખાન,Taimur Play Badminten

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફૂવા કુણાલ ખેમૂના વારંવાર બોલાવવા છતાં બેડ મિન્ટન રમવામાં મશગૂલ રહ્યો તૈમૂર અલી ખાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તૈમૂર અલી ખાન બોલિવૂડ સ્ટાર કિડમાંથી સૌથી વધુ લોકપ્રિય સ્ટાર કિડ છે. જેની એક ઝલક જોવા ફેન્સ આતુર હોય છે. તૈમૂરની એક સ્માઈલ પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થતા વાર નથી લાગતી. એવો જ એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં તૈમૂર બેડમિન્ટન રમી રહ્યો છે. ફૂવા કુણાલ ખેમૂના બોલાવવા છતાં તૈમૂર આવતો નથી, અંતે કરીના તેને પકડીને અંદર લઈ જાય છે.

 

અંબાણીની થનાર વહુએ આમિર સાથે કર્યો 'આતી ક્યા ખંડાલા' ડાન્સ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો