તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ડાન્સ રિયાલિટી શૉમાં 'ડફલી વાલે' સોંગ પર જયાપ્રદાએ મટકાવી કમર, વીડિયો થયો વાઈરલ,Super Dancer 3 Jaya Prada Cant Control Dance Mo

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાન્સ રિયાલિટી શૉમાં 'ડફલી વાલે' સોંગ પર જયા પ્રદાએ મટકાવી કમર, વીડિયો થયો વાઈરલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડાન્સ રિયાલિટી શૉ સુપર ડાન્સર ચેપ્ટર 3માં એક સ્પેશિયલ એપિસોડ શનિવારે રાત્રે ટેલિકાસ્ટ થયો. જેમાં ગેસ્ટ હતા જિતેન્દ્ર અને જયા પ્રદા, અહીં તેમની જ ફિલ્મના એક સોંગ ડફલી વાલે.. પરએક નાનકડી બાળકીએ જબરદસ્ત ડાન્સ કર્યો, જેના પર જયા પ્રદા ઈમ્પ્રેસ થઈ હતી. અને તેણે સ્ટેજ પર જઈને તેની સાથે ડાન્સ કર્યો હતો.

 

મુંબઈની આ બે ગર્લ્સે 'મુંગડા' સોંગ પર કર્યો હટકે ડાન્સ, ઓરિજીનલ કરતા પણ ધમાકેદાર ડાન્સ મૂવ્ઝ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો